Electricity Essay in Gujarati Language : Today, we are providing વિદ્યુત શક્તિ નિબંધ ગુજરાતી For class 5, 6, 7, 8, 9, 10, 11 & 12. S...
Electricity Essay in Gujarati Language : Today, we are providing વિદ્યુત શક્તિ નિબંધ ગુજરાતી For class 5, 6, 7, 8, 9, 10, 11 & 12. Students can Use Essay on Electricity in Gujarati Language to complete their homework.
વિદ્યુત શક્તિ નિબંધ - Electricity Essay in Gujarati Language
- વિદ્યુત શક્તિ.
- ઘર્ષણ વિદ્યુત
- તારયંત્રની રચના.
- વાયરલેસ ટેલિગ્રાફી.
- ટેલીફેન-સ્વર સંવાહકયંત્ર.
- રેડીઓ.
- જેનનાં અજ્ઞાત કિરણે.
- વિદ્યુતની મહત્તા-ઉપસંહાર
ચોમાસામાં જ્યારે મેઘાડંબર છવાય છે, અને આકાશ ઘનઘેર બને છે. ત્યારે કડાકા અને ભડાકા સાથે ભયાનક ગર્જનાઓ થાય છે, અને ક્ષણે ક્ષણે થતી વિજળીઓથી વાદળાંની ધારો જાણે સળગી ઉઠતી હોય એવો દેખાવ નજરે પડે છે. આ શું હશે? રૂના કરતાં પણ હલકાં વાદળાં અથડાવાથી કાંઈ આવા ઉલ્કાપાત થાય નહિ. આકાશમાં કઈ અજબ શક્તિ હોવી જોઈએ પતંગના પ્રયાગવડે અમેરિકાના કલિન નામના વિદ્વાને તે શક્તિની શોધ કરીને જણાવ્યું કે એ વિદ્યુત છે.
વિદ્યુત સંબંધી પાછળથી વધુ શોધ કરતાં જણાયું, કે બે વસ્તુઓ સાથે સાથે ઘસાય છે, ત્યારે તે દરેકમાં વિરુદ્ધ ગુણવાળી વિદાત ઉત્પન્ન થાય છે. આ ઘર્ષણ વિદ્યુત છે. આ ઘર્ષણ વિદ્યુત બે જાતની છે, આ વિરુદ્ધ ગુણવાળી બે વિદ્યુત એક બીજીને આકર્ષે છે, અને સમાન ગુણવાળી બે વિદ્યુત હંમેશાં દૂર રહેવા પ્રયત્ન કરે છે.
આ ઘર્ષણ વિદ્યુત પ્રવાહ ચાલુ રહેતું નહોતું. તેથી કેટલીક યુક્તિઓ શોધી કાઢી વહેતી વિદ્યુત ઉત્પન્ન કરવામાં આવી. જે ઘણી ઉપયોગી નીવડી. ધાતુઓ અને રસાયનમાંથી વહેતી વિદ્યુત ઉત્પન્ન કરવા માટે “બેટરીની યેજના થઈ, અને એ પ્રવાહ મારફતે તાર–સંદેશ મોકલવાની જવામાં સફળતા મળી. છેવટે સંકેતથી નક્કી કરેલી નિશાનીઓ વડે મર્સ નામના એક શોધકે વિઘત હચુંબકનો ઉપયોગ કરી એક તારયંત્ર બનાવ્યું. પછી ઈ. સ. ૧૮૩૭ માં તારનું પ્રથમ યંત્ર વહીસ્ટન અને કૂક બનાવ્યું. આગગાડીમાં ગાર્ડને ડ્રાઈવર વચ્ચે સંદેશા ચલાવવામાં તેને પ્રથમ ઉપગ થયો.
જેમ્સ મેકવેલના નામના એક જાણીતા અંગ્રેજ વિદ્વાને કલ્પન કરી કે વિદ્યુતને મેજા હેવાં જોઈએ. અને હર્ટઝ નામના વિદ્વા મેજાનું અસ્તિત્ત્વ પ્રગથી સાબિત કર્યું, દાક્તર હર્ટઝે સિદ્ધ કરે કે જેમ પ્રકાશ અને ગરમી મેજા રૂપે પ્રસરે છે. તેમ વીજળીન મે પણ હવામાં જાય છે. વિજ્ઞાનશાસ્ત્રીઓની કલ્પના છે કે પૃથ્વી ઉપર હવા થોડે સુધી છે આગળ “ઈથર” નામનો એક પદાર્થ દે છે “ઈથર” શું છે, તેની બરાબર ખબર હજુ પડી નથી. “ઈથર ન મેજને વેગ ૧ સેકન્ડ, ૧ લાખ ૮૬ હજાર માઈલ છે. વિદ્યુત પણ આવી જ જાતનાં મોજાં છે. વિદ્યુતનાં પરમાણુઓ દૂજે એટ આવાજ માં ઉત્પન્ન થાય છે, આ મેજાને ઉપયોગ દૂર દેશાવ સંદેશા મોકલવામાં માર્કેનિ નામના ઈટાલી અને વિજ્ઞાનશાસ્ત્રીએ કર્યો આ પદ્ધતિ વાયરલેસ એટલે તાર વગરની કહેવાય છે.
વિદ્યુતની શક્તિ વડે સંકેતથી નક્કી કરી રાખેલી નિશાનીઓ વે સંદેશા મોકલવાની એજના અમલમાં આવ્યા પછી મનુષ્યની સાક્ષા વાણીજ દૂર પ્રદેશમાં સંભળાય, એવી શોધ કરવામાં વિજ્ઞાનીઓ ચિત્ત પરોવાયું. ગ્રેહામબેલ નામના એક વિદ્વાને દૂરથી વાત થઈ શ એવું એક યંત્ર શોધી કાઢયું. આ યંત્રને સ્વરસંવાહકયંત્ર એટ ટેલિફેન કહે છે. ઇ. સ. ૧૮૭૬માં તેને જાહેર રીતે ઉપયોગ થયે તે યંત્ર વડે વિદ્યુતના પ્રવાહના બળથી શબ્દ દૂર મેકલી શકાય છે
ઈ. સ. ૧૮૯૫માં ઇટાલીયન વિજ્ઞાનશાસ્ત્રી માર્કોનીએ એ રેડી સેટ બનાવ્યો. તારા વિના હવામાંનાં વિદ્યુતનાં મે મારફ મનુષ્યની સાક્ષાત વાણી જ પહોંચી જાય, એવું એક યંત્ર છે. તે ૧૮૯૭માં બનાવ્યું. ઈ. સ. ૧૯૦૧માં આવા યંત્રની મદદથી ઈગ્લાંડ અને અમેરિકા વચ્ચે સંદેશા મોકલાયા. આ શોધ ઘણું ચમત્કાર બની છે અને દુનીઆને બહુજ ઉપયોગી નીવડી છે. હોટલો અને ગૃહસ્થ કુટુંબોને ત્યાં “રેડીઓ’ આપણે જોઈએ છીએ, અ સાંભળીએ છીએ. વિદ્યુતબળની આ જમાનાની હેરત પમાડે એ એક શોધ કરનનાં અજ્ઞાત કિરણની છે તેને એકસરેઝ' કહે છે. એક કાચની નળીમાંથી હવા તદ્દન કાઢી નાખી, તેમાં વિદ્યુત પ્રવાહ દાખલ કરવામાં આવે છે. નળી એકદમ પ્રકાશિત થાય છે. જે પદાર્થોની આરપાર સામાન્ય પ્રકાશ જઈ શકતા નથી, એવા પદાર્થોમાં પણ આ પ્રકાશ પ્રવેશ કરી શકે છે. આ પ્રકાશનાં કિરણે પાણીમાં પણ વાંકાં વળતાં નથી. આ કિરણોના સર્વ ગુણ જાણતા ન હોવાથી તેને “અજ્ઞાત કિરણ” કહ્યાં છે. આ કિરણેના ઉપયોગથી દાક્તરે શરીરની અંદરની રચના જાણી શકે છે.
ઉપર બતાવ્યા પ્રમાણે વિદ્યુતની શક્તિની શોધથી દુનિયામાં અજબ શેધ થઈ છે. એની મદદથી દુનીઆ પલટાઈ ગઈ છે. પાણીમાં ચાલતી મનવાર–સબમરીને એની મદદથી ચાલે છે. દિવાબત્તી કરવામાં, પંખા ફેરવવામાં, ટ્રામ તથા રેલ્વે ટ્રેન ચલાવવામાં, અને વસ્તુઓ ગરમ કરવામાં તેને ઉપયોગ થતે આપણે નજરે નિહાળીએ છીએ. વરાળની મદદથી ચાલતાં તમામ ય હવે વિદ્યુત બળથી ચાલતાં થવા માંડ્યાં છે. દાક્તરે ઉપચાર તરીકે પણ એને વાપરે છે. આ ઉપરથી જણાશે કે અર્વાચીન સમયમાં વિદ્યુતશક્તિએ દુનીઆ ઉપર કેટલાં જાદુ કર્યો છે. ભવિષ્યમાં એ શું શું કરી શકશે, એ કોણ કહી શકે એમ છે !
COMMENTS