Essay on Policeman in Gujarati Language: In this article "પોલિસ જવાન વિશે નિબંધ ગુજરાતી", "Policeman Nibandh in Gujarati", "Police vishe Nibandh Gujarati ma"for students of class 5, 6, 7, 8, 9, and 10.
Gujarati Essay on "Policeman", "પોલિસ જવાન વિશે નિબંધ ગુજરાતી" for Students
તે કોણ છે: પોલિસ જવાન સરકારી કર્મચારી હોય છે. તે પોલિસ વિભાગનો કર્મચારી હોય છે. તે શાંતિ તેમજ વ્યવસ્થા જાળવી રાખવામાં સહયોગ આપે છે. તે અપરાધોને રોકવામાં પણ જનતાની મદદ કરે છે.
એની પોશાક: પોલિસ જવાન પોતાની પોશાક પોલિસ કાર્યાલયથી પ્રાપ્ત કરે છે. તે ખાખી કમીજ તેમજ પેન્ટ પહેરે છે. એના ખભાઓ પર પીતળના બિલ્લા લાગેલા રહે છે. તે પોતાની પોશાકમાં ચુસ્ત નજરે પડે છે.
યોગ્યતા: પોલિસ જવાન વધારે ભણેલો-ગણેલો નથી હોતો. પરંતુ તે ખૂબ સ્વસ્થ હોય છે. એના કાર્ય માટે સ્વસ્થ શરીર હોવું ખૂબ જ જરૂરી છે. તે એક વારમાં પાંચ-છ કિલોમીટર દોડી શકે છે. જ્યારે તે ચાર રસ્તા પર ઊભો હોય છે, ત્યારે યાતાયાત પર નિયંત્રણ રાખે છે. જ્યાં ક્યાંય પણ ઝગડો કે તોફાન થાય છે, તે સુરક્ષા અને કાનૂન-વ્યવસ્થા જાળવી રાખે છે.
ઉપયોગિતા: પોલિસ જેવા સમાજ માટે ખૂબ ઉપયોગી છે. તે કાનૂન અને વ્યવસ્થાને જાળવી રાખવામાં સહયોગ આપે છે. તે ચોરો અને ગુંડાઓને બંદી બનાવે છે. તે ખરાબ કામ કરવાવાળઆઓ પર નજર રાખે છે. એનું કાર્ય ખૂબ મુશ્કેલ હોય છે. તે પોતાનું કર્તવ્ય ખૂબ લગનશીલતા, વફાદારી અને સેવાભાવથી કરે છે. ક્યારેક-ક્યારેક કોઈ ડાકૂ કે કોઈ આતંકવાદીથી મુઠભેડમાં એણે જીવનનું બલિદાન પણ આપવું પડી જાય છે. પોલિસના આવા જવાનોનું બધા સન્માન કરે છે.
0 comments: