Gujarati Essay on "Our School Principal", "પ્રધાનાધ્યાપક વિશે નિબંધ" for Students

Admin
0

Essay on Our School Principal in Gujarati: In this article "પ્રધાનાધ્યાપક વિશે નિબંધ", "આચાર્ય વિશે નિબંધ ગુજરાતી", "Shikshak vishe Gujarati ma Nibandh"for students of class 5, 6, 7, 8, 9, and 10.

Gujarati Essay on "Our School Principal", "પ્રધાનાધ્યાપક વિશે નિબંધ" for Students

રૂપ-રંગઃ મારા પ્રધાન અધ્યાપકનું નામ શ્રી. એ.પી. ગુપ્તા છે. તેઓ ચાલીસ વર્ષના છે. તેઓ ખૂબ જ ફુર્તીલા નજરે પડે છે. તેઓ હંમેશાં ખાદીનો કુર્તી પાયજામો પહેરે છે. એમના જૂતા સારી રીતે પોલિશ કરેલા રહે છે.

વ્યક્તિત્વ: એમનું વ્યક્તિત્વ આકર્ષક છે. તેઓ ખૂબ મોટા નથી. ના તો દુર્બળ અને પાતળા છે. તેઓ હંમેશાં હસતાં જ નજરે પડે છે.

મન અને હૃદયની વિશેષતાઓ: મારા પ્રધાનાધ્યાપકમાં કેટલીય વિશેષતાઓ છે. તેઓ બુદ્ધિશાળી તેમજ વિદ્વાન છે. તેઓ અધ્યાપન-કાર્યમાં કુશળ છે. તેઓ વિદ્યાર્થીઓ પ્રતિ સહાનુભૂતિ રાખે છે. તેઓ પોતાના સેવકોને ક્યારેય અપશબ્દ નથી કહેતાં. તેઓ ક્યારેક-ક્યારેક ક્લાસમાં જઈને અધ્યાપન-કાર્ય પણ જુએ છે.

પ્રશાસન: તેઓ એક યોગ્ય પ્રશાસક છે. તેઓ મધ્યાંતર, પ્રથમ પીરિયડ અને અંતિમ પીરિયડમાં નિરીક્ષણ માટે નિકળે છે. તેઓ હંમેશાં પ્રાર્થના-સ્થળ પર ઉપસ્થિત રહે છે. તેઓ આજનું કાર્ય કાલ પર નથી છોડતા. તેઓ અનુશાસનમાં કઠોર છે. શેતાની કરવાવાળા છોકરા એમનાથી ડરે છે.

એમના વિષયમાં મારી ધારણા: મારા વિચારથી તેઓ એક સફળ પ્રાધ્યાપક છે. મારી સ્કૂલનું પરીક્ષા-પરિણામ પણ સંતોષજનક છે. એમણે નગરમાં સારું નામ કમાયું છે. એમની દેખરેખમાં સ્કૂલ દિન-પ્રતિદિન ઉન્નતિ કરી રહી છે. આવા પ્રધાનાધ્યાપક સુગમતાથી પ્રાપ્ત નથી થતાં.

Post a Comment

0Comments
Post a Comment (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !