Letter To Brother In Gujarati : Today, we are providing ભાઈને ગુજરાતીમાં પત્ર For class 5, 6, 7, 8, 9, 10, 11 & 12. Students can Use Letter To Brother In Gujarati Language to complete their homework.
ભાઈને ગુજરાતીમાં પત્ર - Letter To Brother In Gujarati
સુરત, ગોપીપુરા,
તા. ૧૦–૧૧-૨૩.
અ. સી. ચિ. બેન કમળા,
તારો પત્ર આજરોજ મળે છે. વાંચી આનંદ થયો છે. તને જેમ મને મળવાની ઈચ્છા થાય છે તેમ મને પણ તને મળવાનું ઘણું મન છે, પણ હાલ તુરત મારાથી તને મળવા અમદાવાદ આવી શકાય તેમ નથી.
તું લખે છે કે તારી ભાણી બેલવા બહુ પ્રયત્ન કરે છે, અને ખૂબ લવારા કરે છે. તારી ભાણી પણ તારા જેવી બેલકણી થશે કે શું?
બીજું બળેવનું તારું રાખડી બાંધ્યાનું દાપું બાકી છે, તે તારે રોકડા રૂપીઆ જોઈએ છીએ કે કોઈ ચીજ ? તને જે ગમે તે લખજે.
ચિ. અશોકને મારા આશીર્વાદ. તારી ભાણીને મારાવતી રમાડજે. મહોલ્લામાં સૌને બેલાવજે અને કામકાજ લખજે.
લી. રમણિકલાલના આશિ.
0 comments: