Letter to Bookseller in Gujarati Language : Today, we are providing બુક સેલર ને પત્ર ગુજરાતી ભાષામાં For class 5, 6, 7, 8, 9, 10, 11 & 12. Students can Use Letter to Bookseller in Gujarati Language to complete their homework.
બુક સેલર ને પત્ર ગુજરાતી ભાષામાં - Letter to Bookseller in Gujarati Language
ખપાટીઆ ચક્લા, સુરત
તા. 10/18/2019
બુકસેલર બાલુભાઈ કરસનદાસ,
આ ચિઠ્ઠી લાવનાર મારા નોકર રામજીને નીચે જણાવેલી ચોપડીઓ આપશો. એને દસ રૂપિયા આપેલા છે. તેમાંથી ચોપડીઓના પૈસા કાપી લઈ બાકીના પૈસા એને પાછા આપશો. ચોપડીઓની કમિશન કાપીને શું કિંમત લીધી તે એક કાગળ પર લખી મોકલશો.
ચોપડીઓની યાદી –
- ત્રિવેદી વાચનમાળા પુસ્તક ૫ મું નગ - ૧
- દિવાનજીકૃત ભૂગોળ ભાગ બીજે - ૧
- માર્ડનને હિંદનો ઈતિહાસ
- કોરી ૮૦ પાનાની નોટ
લી. મનહરલાલ છગનલાલ
દલાલની સલામ
0 comments: