Letter to Doctor in Gujarati Language : Today, we are providing ડોક્ટરને પત્ર ગુજરાતી ભાષામાં For class 5, 6, 7, 8, 9, 10, 11 & 12. Students can Use Letter to Doctor in Gujarati Language to complete their homework.
Letter to Doctor in Gujarati Language - ડોક્ટરને પત્ર ગુજરાતી ભાષામાં
ગોધરા, કાઝીવાડા
તા. ૨૪-૫-૨૬
મહેરબાન ડાકટર સાહેબ,
ગઈ કાલની દવાથી દાદાજીની તબીઅત ઠીક લાગે છે. રાત્રે ઊંધ. પણ ઠીક આવેલી. સવારમાં તાવ બીલકુલ ઉતરી ગએલો પણ તડકો ચઢતાં પાકે ચઢયો છે. અત્યારે ૧૦૦° છે. સેક કરવાથી પાંસળીને દુખાવો નરમ પડી ગયો છે, પણ ગઈ કાલનો એકે દસ્ત થયો નથી. ઉપરની હકીક્ત ધ્યાનમાં લઈ આપને એગ્ય લાગે તેવી દવા આપવા મહેરબાની કરશો.
લી. સેવક
મહેન્દ્ર મનુભાઇની સલામ
Read also :
0 comments: