Letter to Friend in Gujarati Language : Today, we are providing મિત્ર ને પત્ર ગુજરાતી ભાષામાં For class 5, 6, 7, 8, 9, 10, 11 & 12. Students can Use Letter to Friend in Gujarati Language to complete their homework.
મિત્ર ને પત્ર ગુજરાતી ભાષામાં - Letter to Friend in Gujarati Language
સેતાનફળીઆ, સુરત
તા. ૨૧-૫-૨૬
પ્રિય મિત્ર કિશોરલાલ,
તને ખબર છે કે આજે મારી વરસગાંઠ છે. મારા પિતાજીએ આજે મારા દોસ્તારને એક નાની ઉજાણી આપવાનું નકકી કર્યું છે, માટે તું તારા પિતાજીની રજા લઇને તારા નાના ભાઈને તેડીને સાંજે પાંચ વાગે જરૂર મારે ઘેર આવી પહોંચજે.
લી. તારો પ્રિય મિત્ર
મગનલાલ ચીમનલાલ
0 comments: