10 Lines on Teachers day in Gujarati : In this Essay, we are providing 10 Lines on Teachers day in Gujarati / શિક્ષક દિવસ પર 10 શિક્ષક વિશે 10 વાક્ય (લાઇન) for Students of Class 1, 2, 3 and 4.
10 Lines on Teachers day in Gujarati
1) ભારતમાં શિક્ષક દિવસ 5 સપ્ટેમ્બરે મનાવવામાં આવે છે
2) શિક્ષક દિવસ ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનનો જન્મદિવસ છે
3) આંતરરાષ્ટ્રીય શિક્ષક દિવસ દર વર્ષે 5 ઓક્ટોબરના માટે ઉજવવામાં આવે છે.
4) દર વર્ષે આ દિવસે શિક્ષકોને રાષ્ટ્રીય શિક્ષક પુરસ્કારથી સન્માનિત કરવામાં આવે છે.
5) શિક્ષક દિન નિમિત્તે શાળા અને શૈક્ષણિક સંસ્થાઓમાં ભાષણ સ્પર્ધા યોજાય છે.
6) શિક્ષક દિવસે વિદ્યાર્થી પોતાના શિક્ષક માટે જુદી-જુદી રીતે સન્માન વ્યક્ત કરે છે.
7) શિક્ષક દિવસે વિદ્યાર્થીઓ દ્વારા શિક્ષકોને વિશિષ્ટ સન્માનના કાર્યક્રમ આયોજન કરવામાં આવે છે
8) શિક્ષકોના સન્માન માટે શિક્ષક દિવસ ઉજવવામાં આવે છે.
9) શિક્ષક દિવસ મનાવવા ઉદ્દેશ્ય છે કે શિક્ષકોના મહત્વ અને તેના યોગદાનને સન્માન આપવામાં આવે.
10) ભારતીય સંસ્કૃતિમાં પણ માતાપિતા કરતાં ગુરુને ઉંચો દરજ્જો આપવામાં આવે છે.
11) શિક્ષકો હંમેશા આપણને માર્ગદર્શન આપે છે અને સમાજમાં એક સારા નાગરિક બનાવે છે.
12) શિક્ષકો આપણા જીવનનો પાયો છે. તે એક વિદ્યાર્થી માટે બીજી માતા જેવા જ છે.