Letter to Friend Congratulating Him on His Success in Exams in Gujarati Language : In this article, we are providing "મિત્રને પરીક્ષામાં ઉત્તીર્ણ થવા પર અભિનંદન પત્ર" for students of class 5, 6, 7, 8, 9, and 10.
Gujarati Letter to Friend "Congratulating Him on His Success in Exams" , "મિત્રને પરીક્ષામાં ઉત્તીર્ણ થવા પર અભિનંદન પત્ર" for Students
રામબાગ કૉલોની
પાટણ (ગુજરાત)
૫ જાન્યુઆરી, ૨૦૧૫
પ્રિય મિત્રરંજન,
સપ્રેમ નમસ્કાર.
તારો પત્ર મળ્યો. વાંચીને અત્યંત આનંદ થયો. તૂઆઠમા ધોરણમાં પોતાની શાળામાં પ્રથમ શ્રેણીમાં ઉત્તીર્ણ થયો છે. એ જાણીને માતાજીને પણ અત્યંત પ્રસન્નતા થઈ.
મને આશા છે કે, તું ભવિષ્યમાં પણ પોતાની શ્રેણીને જાળવી રાખીશ અને પોતાનું તેમજ પોતાના માતા-પિતાનું સન્માન સમાજમાં જાળવી રાખીશ.
તારો અભિન્ન મિત્ર
વિનોદ મેકવાન