Essay on A Hot Summer Day in Gujarati: In this article "ગરમીના દિવસો નિબંધ ગુજરાતી", "ઉનાળા વિશે નિબંધ ગુજરાતી" for students of class 5, 6, 7, 8, 9, and 10.
Gujarati Essay on "A Hot Summer Day", "ગરમીના દિવસો નિબંધ ગુજરાતી" for Students
એક મહીના સુધી વરસાદ ન થવો: કાલે વર્ષનો સૌથી ગરમ દિવસ હતો. એક મહિના સુધી બિલ્કલ વરસાદ ના થયો. સૂર્ય ખૂબ તેજ ચમકી રહ્યો હતો. સવારથી જ ગરમ હવા ચાલવાની શરૂ થઈ ગઈ હતી. તે સાંજ સુધી ચાલતી રહી.
પોતાના ઘરમાં બંધ રહેવું: ગરમ હવાને કારણે હું આખો દિવસ ઘરમાં જ રહ્યો. મારામાં બહાર જવાનું સાહસ ન હતું. અમારો પંખો પૂરી ગતિથી ચાલી રહ્યો હતો. બારીઓ સારી રીતે બંધ હતી. છતાં પણ બિસ્કુલ ચેન મળી રહ્યું ન હતું. હું ખૂબ જ બેચેનીનો અનુભવ કરી રહ્યો હતો.
શીતળ પીણું: મેં શીતળ જળનો સહારો લીધો. મે શરબત પણ પીધું પરંતુ મારી તરસ નાછીપાઈ શકી. શરબતે મને થોડા સમય માટે જ આરામ આપ્યો.
આંતરિક ખેલ: સમય વિતાવવા માટે મેં પોતાના મિત્ર પકંજ, રાકેશ અને મનોજને બોલાવી લીધા. અમે કેરમ રમવાનું શરૂ કર્યું. અમે અડધો કલાક જ રમી શક્યા હતા કે, અચાનક વિજળી ચાલી ગઈ. ગરમી ખૂબ જ હતી આથી અમે આગળ ના રમી શક્યા.
આનંદ મનાવવાનો પ્રયાસ: અંતમાં હું સ્નાનઘર ચાલ્યો ગયો. ત્યાં ખૂબ સ્નાન કર્યું. હું ત્રીસ મિનિટ સુધી સ્નાન કરતો રહ્યો. એ સમયે હું ખૂબ આરામથી હતો. પરંતુ જેવો જ હું સ્નાનઘરથી બહાર નિકળ્યો, મેં ખુદને બેચેન અનુભવ કર્યો. એના પછી હું સમય વિતાવવા માટે બહાર ફરવા ચાલ્યો ગયો.
0 comments: