Essay on Courage in Gujarati Language : In this article, we are providing હિંમત પર નિબંધ for students. Essay on Courage in Gujarati. હિંમ...
Essay on Courage in Gujarati Language : In this article, we are providing હિંમત પર નિબંધ for students. Essay on Courage in Gujarati.
હિંમત પર નિબંધ Essay on Courage in Gujarati Language for class 5, 6, 7, 8, 9 and 10
"હિંમતે મર્દા તો મદદે ખુદા"
નામ તથા સમજુતી : હિંમત એટલે નિડરતા. હિંમતવાન મનુષ્ય વિન અને મુશ્કેલીઓ છતાં પિતાનું કર્તવ્ય દઢ મનથી કરે છે. હિંમતવાન મનુષ્ય વિM અને ભયથી ડરતા નથી પરંતુ બહાદુરીથી તેની સામે થઈ પિતાનું કાર્ય કરે છે. કેટલીક વખત દુઃખદ પ્રસંગોમાં કલ્પના અને તર્કવિર્તકથી મનુષ્યો હિંમત વિનાના બને છે, પરંતુ આવા પ્રસંગમાં પ્રત્યેક મનુષ્યની ફરજ છે કે તેણે કલ્પનાઓ અને કુતર્કો દૂર કરી હિંમતવાન બનવું જોઈએ.
હિમતના પ્રકાર : શારીરિક હિંમત અને નૈતિક હિંમત એમ હિંમતના બે મુખ્ય પ્રકાર છે. જે પ્રસંગોએ મનુષ્ય શારીરિક હિંમત વિશેષ પ્રમાણમાં દર્શાવે છે ત્યાં મનુષ્ય શારીરિક હિંમત દર્શાવી એમ કહેવાય છે. અકસ્માતના પ્રસંગમાં તથા જીવનના અન્ય અનેક પ્રસગમાં મનુષ્ય શારીરિક હિંમત દર્શાવી શકે છે. જે મનુષ્યમાં નૈતિક હિંમત હોય છે તે લેકેની નિંદાથી અથવા તેમના કટાક્ષથી યત્કિંચિત કરતું નથી. તે મનુષ્ય પોતાને જે સત્ય લાગે છે તેનું જ સમર્થન કરે છે અને તે પ્રમાણેજ પિતાનું વર્તન રાખે છે. નૈતિક હિંમતથી મનુષ્ય પિતાની તથા જનસમાજની નીતિ ઉચ્ચ પ્રકારની બનાવે છે.
હિંમતથી થતા લાભ : આ જગતમાં હિંમતની અત્યંત જરૂરીઆત છે. હિંમતની કીંમત અમૂલ્ય છે. અનેક કષ્ટો અને મુશ્કેલીઓ છતાં મનુષ્ય હિંમતથી પિતાની ફરજ બજાવી શકે છે. સામાજીક, રાજકીય વિ. પ્રત્યેક ક્ષેત્રમાં હિંમતવાન મનુષ્ય પ્રગતિ કરી શકે છે. હિંમતવાન મનુષ્ય કદાપિ હિંમત હારતો નથી, પરંતુ તે તે જે કાર્ય હાથપર લે છે તે પૂર્ણ થતાં સુધી તેનો કદી ત્યાગ કરતા નથી. જે મનુષ્યોએ મહાન કાર્યો કર્યા છે તે સર્વ મનુષ્યોએ વિદને અને દુઃખની લેશમાત્ર દરકાર ન કરતાં પિતાના કાર્યમાં સતત પ્રયાસ કરી અતે વિજય પ્રાપ્ત કર્યો છે..
દ્રષ્ટાંતો : લેસેપ્સ નામના એક ઈજનેરે સુવેઝની નહેર દાવવાનું માથે લીધેલું. આ નહેરનું કાર્ય પૂર્ણ કરતાં લેસેસ સાહેબને અત્યંત વિ તથા મુશ્કેલીઓ વેઠવી પડી, પરંતુ હિંમતથી માથે લીધેલું કાર્ય તેમણે પાર પાડયું. મહારાણું પ્રતાપે હિંમતથી યશ પ્રાપ્ત કર્યો છે; તે ઉપરાંત, હિંમતથી અનેક રાજનીતિન પુરૂષ, હાઓ તથા લેખકોએ કીર્તિ પ્રાપ્ત કરી છે.
ઉપસંહાર અને બોધ : પ્રત્યેક મનુષ્ય સમજવું જોઈએ કે હિંમત અને અવિચારી સાહસપણામાં તફાવત છે. શૌર્ય અને પરાક્રમ દાખવામાં પણ ડહાપણ અને જ્ઞાનની જરૂર છે. અંગ્રેજીમાં કહયું છે કે ડહાપણુ એ શૌર્ય અને પરાક્રમને સારે ભાગ છે. સારાસારને વિચાર કર્યા સિવાય હિંમત દાખવવામાં આવે તો તેને ધૃષ્ટતાજ કહી શકાય; તેથી હિંમતવાન મનુષ્ય ધૃષ્ટતાથી દૂર રહેવાની સંભાળ રાખવી જોઈએ. અંગ્રેજીમાં કહ્યું છે કે વ્હીકણુ મનુષ્ય જીવનમાં અનેક વખત મૃત્યુ પહેલાં મરી જાય છે પરંતુ શરીર મનુષ્ય એકજ વખત મૃત્યુ પામે છે. ગુજરાતીમાં કહ્યું છે કે “ઘણું ક કાળ, ઘણું બૈર્ય ધારે.” તેથી પ્રત્યેક મનુષ્ય દુઃખના સમયમાં વર્ય રાખી પિતાની ફરજ બજાવવી જોઇએ. જે મનુષ્ય ચારિત્ર્યવાન હોય છે તે જ ખરે હિંમતવાન બની શકે છે અને તેવાજ મનુષ્ય જગતને પ્રગતિના પંથે દેરી શકે છે. નીતિમાન મનુષ્ય અન્ય મનુઓ પર પિતાના ચારિત્ર્યની ઊંડી છાપ પાડે છે. અને જનસમાજને કલ્યાણને માર્ગે દોરે છે. હું વોલ્ નામના એક લેખક “ફેટીટયુડ” નામના એક અંગ્રેજી પુસ્તકમાં લખે છે કે જંદગીની કઈ કીંમત નથી પરંતુ જીંદગીમાં જે હિંમત તમે લાવો છે તેની જ કીમત છે. સારાંશ કે, પ્રત્યેક મનુષ્યની પવિત્ર ફરજ છે કે તેણે હિંમતને ગુણ કેળવવો જોઈએ અને તેને બુદ્ધિપૂર્વક સદુપયોગ કરી સર્વનું કલ્યાણ કરવા યથાશકિત પ્રયાસ કરવો જોઇએ.
COMMENTS