જન્મ દિવસના આમંત્રણ હેતુ આભાર પત્ર

Admin
0

Letter to Your Friend Thanking Him for Inviting You to His Birthday Party in Gujarati Language : In this article, we are providing "જન્મ દિવસના આમંત્રણ હેતુ આભાર પત્ર", "Janam Divas Na Amantran Hetu Abhar Patra in Gujarati" for students of class 5, 6, 7, 8, 9, and 10.

જન્મ દિવસના આમંત્રણ હેતુ આભાર પત્ર

૭/૧૨, મહાત્મા ગાંધી બાગ

ગાંધીનગર

૨૦ ફેબ્રુઆરી, ૨૦૧૪

પ્રિય સંજય

તારો પત્ર મળ્યો. મને આ સમાચારથી અત્યધિક પ્રસન્નતા થઈ છે કે, આગલા મંગળવારે તારો જન્મ દિવસ છે અને તું પોતાનો જન્મ દિવસ સાદગીની સાથે મનાવી રહ્યો છે.

તેઆ અવસર પર મને પણ નિમંત્રણ આપ્યું છે, એના માટે હું તારો આભાર વ્યક્ત કરું છું. હું અવશ્ય આવીશ.

તારા પ્રેમ-ભર્યા પત્ર માટે પુનઃ આભાર.

તારો મિત્ર

વિનોદ

Post a Comment

0Comments
Post a Comment (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !