Letter to Friend on Diwali Celebration in Gujarati Language : In this article, we are providing "મિત્રને દિવાળી પર્વ પર અભિનંદન પત્ર", "Mitra ne Abhinandan Patra in Gujarati" for students of class 5, 6, 7, 8, 9, and 10.
Gujarati Letter to Friend on "Diwali Celebration" , "મિત્રને દિવાળી પર્વ પર અભિનંદન પત્ર" for Students
સાહિત્ય વિહાર
મહેસાણા (ગુજરાત)
૨૦ ઑક્ટોબર, ૨૦૧૪
પ્રિય મિત્ર,
દિપોત્સવ પર અમારી મંગલકામનાઓ સ્વીકાર કરો. દીપમાલિકાના શતશત દીપોનો આલોક તમારા જીવન-પથને નિરંતર આલોકિત કરતો રહે.
અંધકાર પર પ્રકાશનાં વિજયનો આ પર્વ આપણા જીવનને સદ્ભાવોથી પરિપૂર્ણ કરી દે.
પરિવારમાં બધાને યથાયોગ્ય અભિવાદન.
સપ્રેમ તારો મિત્ર
આલોક કુમાર