Gujarati Letter to Friend for "Sister Marriage" , "બહેનના લગ્ન પર મિત્રોને આમંત્રણ પત્ર" for Students

Admin
0

Invitation letter to Friend for Sister Marriage in Gujarati Language: In this article, we are providing "બહેનના લગ્ન પર મિત્રો અને સંબંધીઓને આમંત્રણ પત્ર" for students of class 5, 6, 7, 8, 9, and 10.

Gujarati Letter to Friend for "Sister Marriage" , "બહેનના લગ્ન પર મિત્રોને આમંત્રણ પત્ર" for Students

સિવિલ લાઇન્સ

ગાંધીનગર (ગુજરાત)

૩૦ માર્ચ, ૨૦૧૪

શ્રીમાન, નમસ્કાર.

મારી નાની બહેન સચિનો લગ્ન-સંબંધ અમદાવાદ નિવાસી શ્રી ઘનશ્યામભાઈ વ્યાસના પુત્ર શ્રી અરુણની સાથે થયા છે.

આ લગ્ન તારીખ ૧૭ એપ્રિલે સંપન્ન થશે. 

તમારા જેવાં આત્મીયજનોની ઉપસ્થિતિ આ શુભ અવસર પર પરમ આવશ્યક છે. આપશ્રીથી નિવેદન છે કે, આ અવસર પર સપરિવાર ઉપસ્થિત થઈને પોતાના આશીર્વાદથી ઉપકૃત કરો.

સ્નેહાધીન

વિનોદ

Post a Comment

0Comments
Post a Comment (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !