Birthday Party Invitation Letter to Friend in Gujarati Language : In this article, we are providing "જન્મ દિવસ પર મિત્રને નિમંત્રણ પત્ર", "Nimantran Patra in Gujarati" for students of class 5, 6, 7, 8, 9, and 10.
Gujarati Letter for "Birthday Party Invitation" , "જન્મ દિવસ પર મિત્રને નિમંત્રણ પત્ર" for Students
૩/૪, રામનગર
અમદાવાદ,
૩૦ મે, ૨૦૧૩
પ્રિય મિત્ર વિનોદ,
સપ્રેમ નમસ્કાર.
તને જાણીને ખુશી થશે કે, આગલા મહીનાની ૧૭ તારીખે મારો જન્મ દિવસ છે. આ અવસર પર તું અવશ્ય આવજે.
માતાજીને મારા પ્રણામ કહેજે. નાની ગુડિયાને સ્નેહ. તારી પ્રતીક્ષા રહેશે.
તારો મિત્ર
સંજય પટેલ