Tuesday, 22 October 2019

ખાળકુવા સાફ કરાવવા બાબત મ્યુનિસિપાલિટિમાં પત્ર - Letter to Nagar Palika in Gujarati

ખાળકુવા સાફ કરાવવા બાબત મ્યુનિસિપાલિટિમાં પત્ર - Letter to Nagar Palika in Gujarati

ગોધરા, કાઝીવાડા
તા. ૨૦-૫-૨૩ 
મહેરબાન સેક્રેટરી સાહેબ,
ગોધરા મ્યુનિસિપાલિટિ-મુ. ગોધરા. સલામ સાથે શાહ ગોરધનદાસ ત્રિભોવનદાસની અરજ કે મારા ઘરનો ખાળકુવો તદ્દન ભરાઈ ગયો છે. પાણી અંદર સમાતું નથી, અને બહાર જાય છે, માટે ખાળકુવે સાફ કરાવવા બાબતની જે ફી થતી હોય તે લઈએ ખાળકુવો જેમ બને તેમ જલદી સાફ થાય એવી ગોઠવણ કરવા મહેરબાની કરશોજી. મારા ઘરનો નં. ઈ. ૨૨૦ છે.
શાહ ગોરધનદાસ ત્રિવનદાસ સહી.

SHARE THIS

Author:

I am writing to express my concern over the Hindi Language. I have iven my views and thoughts about Hindi Language. Hindivyakran.com contains a large number of hindi litracy articles.

0 comments: